Xaar 2001+

વિશ્વમાં સૌથી દક્ષ સિરામિક્સ પ્રિન્ટહેડ

ડિઝાઇનની પરમ દક્ષતા

તમારી ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરતું પ્રિન્ટહેડનું સંયોજન પસંદ કરો અને સમય જતાં બદલાતી ડિઝાઇન ટ્રેન્ડ્સને સરળતાપૂર્વક પ્રતિસાદ આપવા માટે ઇન્ક કન્ફિગરેશન એડજસ્ટ કરો.

નવું Xaar 2001+ ટીપાંની ત્રણ સાઇઝ વાળી શ્રેણીમાં આવે છે અને દરેક 720 ડીપીઆઇ પર એક રંગ અથવા 360 ડીપીઆઇ પર બે રંગોના ટીપાંની ધાર છોડવાની ક્ષમતા ધરાવે છે, જેથી સુનિશ્ચિત થાય કે તમે ડિઝાઇનની પરમ દક્ષતા પ્રાપ્ત કરી શકો.

ઉત્પાદનની લવચીકતા

Xaar 2001+ પ્રિન્ટહેડ સાથે ઉત્પાદન લવચીકતાને ઇષ્ટતમ બનાવો. તે અસાધારણ પ્રિન્ટ ગુણવત્તા, ઝડપી લાઇન સ્પીડ (50 મીટર/મિનિટ સુધીની) અથવા ઉચ્ચ ઇન્ક લેડાઉન આપે છે.

હવે તમે તમારી જરૂરિયાતોને અનુકૂળ ખૂબ કાર્યક્ષમ રીતે મેળ સાધીને એક દિવસથી બીજા દિવસ સુધી વિવિધ પ્રકારની ઉત્પાદન જરૂરિયાતોનું સંચાલન કરી શકો છો.

ઔદ્યોગિક વિશ્વસનીયતા

ઉદ્યોગમાં સૌથી લાંબા જાળવણી-મુક્ત પ્રોડક્શન રન્સ ધરાવતા Xaar 2001+ સાથે તમારા પ્રોડક્શન અપટાઇમને મહત્તમ – લાક્ષણિક રીતે પાળી દીઠ એક કે તેથી ઓછી વખતના બનાવો.

Xaar ની TF Technology® અને XaarGuardTM બજેડ વિશ્વસનીયતા આપે છે; નવતર XaarSMARTTM શાહીના તાપમાન અને પ્રિન્ટહેડની સ્થિતિ પર પ્રતિભાવ આપે છે જેથી પ્રિન્ટરની કામગીરી વાસ્તવિક સમયમાં ઇષ્ટતમ બનાવી શકાય.

Xaar 2001+ એ સિરામિક ટાઇલ ડેકોરેશન માટે પ્રિન્ટહેડ્સનો વિશ્વનો સૌથી દક્ષ સમૂહ છે, અને 25 વર્ષથી વધુ સમયથી ઇન્કજેટની નવીનતા બાબતે અગ્રણી રહેલા Xaar નું પ્રદાન છે. યુરોપમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ સાથે, Xaar વિશ્વભરના ઉત્પાદકોને તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.