Xaar 1003

એકલ-પાસ પ્રિન્ટ ગુણવત્તા માટે માનદંડ

Xaar 1003

નવું Xaar 1003 એ તમામ અન્ય એકલ-પાસ પ્રિન્ટહેડની સરખામણીની સામે માનદંડ છે. તેની તમામ સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી સાથે, આ નવા પ્રિન્ટહેડને બજાર-અગ્રણી Xaar 1002 અને તેના પૂર્વગામી, મૂળ અને અભૂતપૂર્વ Xaar 1001 પર બનાવ્યું છે.

ઇટાલીના એક અગ્રણી ટાઇલ નિર્માતા, Oscar Ceramicsને Xaar 1003 વાપરીને કઈ રીતે લાભ થયો તે જાણો.

XAAR 1003 એ CENTURY માટે પ્રોડક્શન અપટાઇમમાં 15% વધારો અને સુધરેલી પ્રિન્ટ સમાનતા આપે છે

નવું Xaar 1003 પ્રિન્ટમાં શ્રેષ્ઠ રીતે રંગોની સમાન છટા અને નક્કર વિસ્તારો આપે છે જે આશ્ચર્યજનક જીવંત ચિત્રો, સ્પષ્ટ-સુરેખ લખાણ અને ઘાટા રંગો પ્રિન્ટ કરવા માટે પરિપૂર્ણ છે.

 • 1000 ઑપ્ટિમાઇઝ્ડ જીઓમેટ્રીવાળા નૉઝલ્સ પુષ્કળ પ્રમાણમાં રંગદ્રવ્ય ધરાવતા અને ઉચ્ચ સ્નીગ્ધતાવાળા પ્રવાહીઓ સાથે પણ ટીપું મૂકવામાં નોંધપાત્ર રીતે વધુ ચોકસાઈ અને ટીપાંનો સુસંગત જથ્થો આપે છે.
 • પ્રિન્ટની ઉત્કૃષ્ટ એકરૂપતા સમગ્ર પ્રિન્ટહેડમાં અને પ્રિન્ટની પૂર્ણ બહોળાઈમાં રંગની સમાન ઘનતા આપે છે.
 • 360 npi પર ગતિશીલ રીતે પસંદ કરાતા 8 ગ્રે લેવલ્સ, Xaar 1003 GS6 અને GS12 માટે 1000 dpi થી વધારે અસરકારક રેઝલ્યુશન આપે છે
 • UV એપ્લિકેશન્સ માટે Xaar 1003 GS40 પાસે પાંચ ગ્રે લેવલ્સ છે અને સુધારેલ દ્રશ્ય દેખાવ માટે ઉચ્ચ પ્રમાણમાં સ્પોટ વાર્નિશ કે ટેક્ષ્ચર ઇફેક્ટ્સ માટે આદર્શ છે.

Xaar 1003 પ્રિન્ટહેડ સંચાલકના લધુત્તમ હસ્તક્ષેપથી મહત્તમ સમય સુધી ઉત્પાદન ચાલુ રાખવા માટે રચવામાં આવ્યું છે જે ઉચ્ચ ઉત્પાદન ઊપજ અને રોકાણ પર ઝડપી વળતરની ખાતરી આપે છે.

 • TF Technology® (ઇન્કનું પુનઃપરિક્રમણ) અને અદ્વિતીય Hybrid Side Shooter® ંરચના ટીપું છોડતી વખતે સીધી રીતે નૉઝલની પાછળથી પસાર થઈને ઉચ્ચ દરે ઇન્કનો સતત પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીમાંના હવાના કોઈપણ પરપોટા અને અનિચ્છનીય રજકણો દૂર લઈ જવામાં આવે છે. આથી કઠોરત્તમ ઔદ્યોગિક વાતાવરણોમાં પણ વિશ્વસનીયતા સંપૂર્ણપણે સુધરે છે.
 • TF Technology® ાતરી આપે છે કે પ્રિન્ટહેડ આપમેળે ભરાઈ જાય છે; તેથી જાળવણી ચક્રો ટૂંકા, પાળી દીઠ એક કે ઓછી વખતના, અને સ્ટાર્ટ-અપ ત્વરિત હોય છે
 • XaarGuardTM યાંત્રિક આઘાતમાંથી ઝડપી દુરસ્તી શક્ય બનાવે છે જેથી ઉત્પાદનમાં દખલગીરી લધુત્તમ રહે છે.

Xaar 1003 એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણી માટે આદર્શ છે, એકીકૃત કરવામાં સરળ છે અને Xaar 1001 અને Xaar 1002 સાથે વિપરિત ક્રમમાં સુસંગત છે. Xaar એવા સમર્થક પ્રોડક્ટ્સ પણ પ્રસ્તુત કરે છે જે બજાર સુધી લાવવામાં લાગતો સમય ઘટાડવાની તેમજ એવી સેવાઓની ખાતરી આપે છે જે પ્રિન્ટહેડમાંથી પડતી ટીપાંની ધારનું શ્રેષ્ઠતમ કાર્યપ્રદર્શન સરળ બનાવે.

 • ઑપ્ટિમાઇઝ્ડ જીઓમેટ્રીવાળા નૉઝલ્સ વાપરીને, Xaar 1003 વિવિધ પ્રકારની સ્નીગ્ધતાવાળી દ્રાવક, તેલયુક્ત અને UV-ક્યુરેબલ ઇન્ક્સ અને અન્ય પ્રવાહીઓનાં ટીપાંની ધાર છોડે છે. આ પ્રવાહીની પસંદગી બહોળી બનાવે છે અને અપારદર્શક સફેદ શાહીઓ અને સિરૅમિક શાહીઓ સહિત પુશ્કળ પ્રમાણામાં રંગદ્રવ્ય ધરાવતી અને ઉચ્ચ સ્નીગ્ધતાવાળી શાહીઓ અને વાર્નિશીસનો ઉપયોગ શક્ય બનાવે છે.
 • દરેક પ્રિન્ટહેડમાં એક્ચુએટરની કામગીરી Xaarના ટ્યૂન્ડ એક્ચુએટર નિર્માણથી (Tuned Actuator Manufacturing) ઇષ્ટતમ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા સરળ અને ઝડપી સેટ અપ સાથે પૂર્ણ સ્કેલેબિલિટી સુનિશ્ચિત કરે છે, પ્રિન્ટહેડને બદલવાનું સુવ્યવસ્થિત બનાવે છે અને જુદા જુદા ગ્રેસ્કેલ સ્તરોએ અનેક પ્રિન્ટહેડ્સ સાથે લાંબા પ્રિન્ટ બાર્સ પર સુસંગત પ્રિન્ટ ગુણવત્તા હાંસલ કરે છે.
 • XUSB, XPM, HPC3 અને Xaar ના હાઇડ્રા સહિતના Xaar ના સિસ્ટમ કોમ્પોનન્ટ્સ, Xaar 1003 ની મહત્તમ કામગીરી માટે રચાયેલા છે; તેઓ કોન્ફિગ્યુર કરવા અને એકીકૃત કરવામાં પણ સરળ હોવાથી બજાર સુધી લાવવાનો સમય ઘટાડે છે
 • Xaar ટીપાંની ધાર છોડવાના ચોકસાઈપૂર્ણ અને વિશ્વસનીય કાર્યપ્રદર્શન માટે શ્રેષ્ઠતમ તરંગરૂપોવાળી સ્વીકૃત ઇન્ક વિકસાવવા માટે વિશ્વના અગ્રણી ઇન્ક ઉત્પાદકો સાથે ભેગા મળીને કામ કરે છે
 • અમારી ટીમના ઉચ્ચતમ કુશળ વેચાણ ઇજનેરો દ્વારા Xaar ના ગ્રાહકોને વિશ્વવ્યાપી ટેકનિકલ સહાય પૂરી પાડે છે જેઓ એક વ્યાવસાયિક અને ઉચ્ચતમ સહાય સેવા પૂરી પાડવા ભેગા મળીને કાર્ય કરે છે.

ડાઉનલોડ કરો ડેટા શીટ

Xaar 1003 માહિતી શીટ (1.48 Mb)

ફક્ત આ ફોર્મ ભરો Xaar 1003 વિશે અમારા નિષ્ણાતના એક સાથે વાત કરવા

નામ (જરૂરી)

કંપની (જરૂરી)

ઈ - મેઈલ સરનામું (જરૂરી)

ફોન નંબર (જરૂરી)

દેશ

પ્રિન્ટર ઉત્પાદક

સંદેશ